
Nutritional Facts:
Broken wheat(ઘઉં ના ફાળા) provides calcium, folic acid, fibre, iron, and other nutrients. Switch to broken wheat and stop worrying about your waistline, for it is high in fibre! .
Note: You can add other green vegetables also.
સામગ્રી
- ઘઉં ના ફાળા – ૧ કપ
- ટામેટા – ૧/2 કપ (ઝીણા સમારેલા )
- ડુંગળી – ૧/2 કપ (ઝીણી સમારેલી )
- વટાણા – ૧/૪ કપ
- ગાજર – ૧/૪ કપ (ઝીણુ સમારેલું)
- વઘાર માટે – ઘી , તેલ, રાઈ, તજ, લવિંગ, હિંગ
- પાણી – 2 કપ
- મીઠું , મરચું સ્વાદ અનુસાર
રીત :
- કુકર માં ઘી, તેલ બંને મૂકી ને તેમાં વઘાર ની બધી સામગ્રી નાખો.
- હવે તેમાં ફાળા સાંતળો.
- ત્યાર બાદ બધા શાક નાખી તેને પણ સાંતળો.
- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , લાલ મરચું નાખો.
- છેલ્લે પાણી નાખી ઉકળવા દો.
- કુકર બંધ કરી 2 સીટી વાગે એટલે ગેસ બંધ કરો.
- હેલ્થી અને ટેસ્ટી ફાળા ની ઉપમા રેડી છે.
Consultation Timing
Fields marked with an * are required
Ambawadi - ES Healthcare Centre & Diabetes Clinic
Monday to Saturday
09:30 AM to 11:00 AM
04:30 PM to 06:00 PM
For Appointment: 9879531832
Maninagar - Riddhi Medicare Nursing Home & diabetes center
Mon - Sat (Morning)
11:30 AM - 1:30 PM
Wed & Sat (Evening)
4:30 PM - 6:30 PM
Other days (Evening)
7:00 PM - 8:30 PM
Sunday
Closed
For Appointment: 90168 92841
