
તકમરીયા
તકમિરયા)એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામા તેને બેસિલ/બાસલ/બાઝિલ(Basil) કહેવામા આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.
ચિયા બીજને તકમિરયા કહેવાય છે. ફાલુદામા જે કાળા બીજ નાખવામા આવે છે એ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફુલી જાય છે. અને િચકણા થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન નિયંત્રણ કરવામા મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એનટી એજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલા કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા પોષણ હાડકા મજબૂત કરે છે. એમાંથી પાલક કરતા પણ વધુ આયરન સંતરા કરતા પણ વધુ િવટામિન સી મળે છે. તે ગ્લુટેનફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.
કઈ રીતે ખાવા?
- આ બીજ હમેશા દુધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જેઈએ. વેિજટેબલ જુઈસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો.
- ઉનાળામા ખાસ વાપરો તકમરીયા કારણકે તકમરીયામાં સારા પ્રમાણમા ઓમેગા-૩ ફેટી તત્વ રહેલ છે. જે મગજ ને તેજ બનાવે :
- તકમરીયામા કેલ્શિયમ , મેગ્નેશિયમ, પ્રોટીન, અને ફોસ્ફરસ રહેલ છે. જે હાડકાઓને મજબૂત બનાવે : તેમજ ઓસ્ટીયોપોરોસીસ સામે રક્ષે છે.

Consultation Timing
Fields marked with an * are required
Ambawadi - ES Healthcare Centre & Diabetes Clinic
09:30 AM to 11:00 AM
04:30 PM to 06:00 PM
For Appointment: 9879531832
Maninagar - Riddhi Medicare Nursing Home & diabetes center
11:30 AM - 1:30 PM
4:30 PM - 6:30 PM
7:00 PM - 8:30 PM
Closed
For Appointment: 90168 92841
